દિવાળી રંગોળી ડિઝાઇન pdf 2022
દિવાળી રંગોળી ડિઝાઇન pdf 2022 | 200+ રંગોળી ડિઝાઇન | ઘર આંગણે દોરી શકાય એવી રંગોળી | સરળ રંગોળી ડિઝાઇન |
Dipawali Rangoli design 2022 :દિવાળી પર ઘરના મુખ્ય દ્વાર અને પૂજા સ્થળ પર રંગોલી બનાવવી શુભ માનવામાં આવે છે. વાસ્તુ, જ્યોતિષ મુજબ રંગોળી બનાવવી એ ઘરમાં સુખ અને સમૃદ્ધિનુ પ્રતીક છે. દિવાળીના દિવસે મા લક્ષ્મીનુ સ્વાગત કરવા માટે ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવવામાં આવે છે. માનવામાં આવે છે કે ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તો પર કૃપા વરસાવે છે. દક્ષિણ ભારત સહિત દેશના ઘણા ભાગોમાં ઘરની મહિલાઓ રોજ ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવે છે. એવામાં જો તમે પણ આ દિવાળી રંગોલી બનાવી રહ્યા હોય તે અમે તમારા માટે લઈને આવ્યા છે રંગોળીની સરળ અને બેસ્ટ ડિઝાઈનનુ કલેક્શન..
રંગોળી વિના દિવાળી (Diwali) નો તહેવાર અધૂરો છે. જ્યાં પહેલા દિવાળી નિમિત્તે બજારોમાં માત્ર દીવા અને રોશની જોવા મળતી હતી ત્યાં હવે દિવાળી સ્પેશિયલ રંગોળી દરેક જગ્યાએ જોવા મળે છે.
રંગોળી ડિઝાઇન પીડીએફ મફત ડાઉનલોડ 2022
દિવાળીની રંગોળીની નવી ડિઝાઇન ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. દિવાળી 2022 માટે રંગોળી ડિઝાઇન પણ આ લેખમાં ઉપલબ્ધ છે. અમે તમને રંગોળી 2022ની નવી ડિઝાઇન આપવાનો પ્રયાસ કરીએ છીએ. લોકો 2022ની લેટેસ્ટ રંગોળી ડિઝાઇન પણ મેળવવા માંગે છે. દિવાળી માટે નવીનતમ રંગોળી ડિઝાઇન 2022 મોટાભાગના લોકો દિવાળી 2022 માટે સરળ રંગોળી ડિઝાઇન દોરવાનો પ્રયાસ કરે છે.
દિવાળી રંગોળી ડિઝાઇન્સ પીડીએફ ડાઉનલોડ કરવા માટેની મહત્વની લિંક
દિવાળી રંગોળી ડિઝાઇન્સ પીડીએફ 2022 | ડાઉનલોડ કરો |
Homepage | અહીં ક્લિક કરો |
રંગોળી સમૃદ્ધિ અને મંગળકામનાના સંકેત
દિવાળીના દિવસે રંગોળી બનાવવી સમૃદ્ધિ અને મંગળકામનાના સંકેત હોય છે. માનવામાં આવે છે કે રંગોળીના રંગોથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તમે રંગોળીમાં સ્વસ્તિક, કમળનુ ફૂલ કે પછી લક્ષ્મીજીના પગલાંની ડિઝાઈન બનાવી શકો છો. આ ઉપરાંત દીવા, ફૂલ વગેરે ડિઝાઈન બનાવી શકે છે.
Post a Comment